હોમ પેજ / રેસિપી / હરા ચના અને મટર કબાબ

Photo of Hara Chana And Matar Kebab by Mital Viramgama at BetterButter
647
6
0.0(0)
0

હરા ચના અને મટર કબાબ

Dec-26-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરા ચના અને મટર કબાબ રેસીપી વિશે

લીલાં વટાણા અને લીલાં ચણા માંથી બનાવા મા આવે છે.હેલ્થ ની સાથે ટેસ્ટ પણ.પાર્ટી મા સવઁ કરી ગેસ્ટ ને ખુશ કરી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1ટી સ્પૂન તલ
  2. 1કપ લીલાં ચણા કરકરા પીસેલા
  3. 1કપ લીલાં વટાણા અધકચરા પીસેલા
  4. 1/2 ટેબલ સ્પૂન લીલું મરચાં ની પેસ્ટ
  5. 1/2 ટેબલ સ્પૂન આદું ની પેસ્ટ
  6. 2ટેબલ લીલાં ધાણા ભાજી
  7. 2ટેબલ ફુદીનો સમારેલો
  8. 2ટેબલ સ્પૂન બ્રેડ ક્રમસ
  9. 2ટેબલ સ્પૂન ચણાનો લોટ
  10. 1ટી સ્પૂન ચાટ મસાલો
  11. 1ટી સ્પૂન આમચૂર પાવડર
  12. 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
  13. નીમક
  14. 1ટી સ્પૂન સેકેલો જીરૂ પાવડર
  15. તેલ તળવા માટે
  16. કબાબ માટે સળીયો

સૂચનાઓ

  1. પહેલાં લીલી ચણા અને વટાણા ને કરકરા મીકસર મા પીસી લો .
  2. પછી તેમા બ્રેડ ક્રમસ અને ચણાનો લોટ નાખી મીક્સ કરી લો.
  3. ધાણા ભાજી તેમજ ફુદીનો જીણા સમારેલા બધાં મસાલા તમારાં સ્વાદ અનુસાર નાંખવા.
  4. બધું બરાબર મીક્સ કરી લો.
  5. પછી તેલ ગરમ કરવા મુકી દો
  6. કબાબ ની સળી લઇને કબાબ નો શેઇપ આપી દો.
  7. પછી કબાબ ને કીસપી તળવા ના સટીક સાથે સાથે મીડીયમ ગરમ તેલ મા .
  8. હવે તૈયાર કબાબ ને સવઁ કરો ચટણી અને તમારાં ફેવરીટ ડીપ સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર