હોમ પેજ / રેસિપી / અડદ ની દાળ ના લોટ ની રાબ

Photo of Adad ni dal na lot ni rab by Vibha Gandhi at BetterButter
1230
1
0.0(0)
0

અડદ ની દાળ ના લોટ ની રાબ

Dec-27-2018
Vibha Gandhi
5 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અડદ ની દાળ ના લોટ ની રાબ રેસીપી વિશે

અડદ ની દાળ ના લોટ ધી મા શેકી લો દૂધ ઉમેરવું અને ખાંડ પણ ઉમેરી ગંઠોડા પાવડર ઉમેરી દો ધીમા ગેસ ઉપર હલાવવું રાબ તૈયાર

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • એકલા
  • ગુજરાત
  • ગરમ પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. અડદ ની દાળ નો કરકરો લોટ 2ચમચી
  2. ધી 2 ચમચી
  3. ખાંડ 1 ચમચી
  4. દૂધ 2 કપ
  5. ગંઠોડા પાવડર 1ચમચી નાની

સૂચનાઓ

  1. કડાઈ મા ધી મુકવુ
  2. લોટ શકેલો ગુલાબી કલર થાય ત્યા સુધી પછી દૂધ ઉમેરવું
  3. ખાંડ પણ ઉમેરી દો
  4. ગંઠોડા પાવડર ઉમેરી દો
  5. ખાંડ ઓગળી જાય અને દૂધ ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો
  6. રાબ તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર