હોમ પેજ / રેસિપી / આંબળા નો ચ્યવનપ્રાશ

Photo of Aanbala no chyavanaprash by Vibha Gandhi at BetterButter
720
1
0.0(0)
0

આંબળા નો ચ્યવનપ્રાશ

Dec-27-2018
Vibha Gandhi
7 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આંબળા નો ચ્યવનપ્રાશ રેસીપી વિશે

આંબળા ને કુકર માં વરાળે બાફી ને ખમણી લેવુ ધી મુકવુ તેમા અબળા નો પલ્પ ઉમેરી દો ધીમા ગેસ ઉપર હલાવવું મસાલો ઉમેરી દો ઠંડુ પડે એટલે મધ નાખવું અને હલાવવું ચયવનપાસ તૈયાર કેસર નાખવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. આંબળા 250 ગ્રામ
  2. મધ 250 ગામ
  3. એલચી પાવડર 3ચમચી
  4. કેસર 1ચમચી
  5. ધી 3ચમચી
  6. ચયવનપાસ નો મસાલો

સૂચનાઓ

  1. આંબળા ને કુકર માં વરાળે બાફી ને ખમણી લેવુ. કડાઈ મા ધી મુકવુ તેમા અબળા નો પલ્પ ઉમેરી દો ધીમા ગેસ ઉપર હલાવવું. એલચી પાવડર અને કેસર નાખવું અથવા ચયવનપાસ નો મસાલો નાખવો ઠંડુ પડે એટલે મધ નાખવું અને હલાવવું. ખાવા માટે તૈયાર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર