BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / અલ્ટીમેટ સરપ્રાઈઝ કોલ્ડ કોફી

Photo of Ultimate surprise cold coffee by Harsha Israni at BetterButter
0
17
0(0)
0

અલ્ટીમેટ સરપ્રાઈઝ કોલ્ડ કોફી

Dec-27-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અલ્ટીમેટ સરપ્રાઈઝ કોલ્ડ કોફી રેસીપી વિશે

આ એક શેક છે જેં આઈસક્રીમ ,દૂધ કોફી,કોકો પાવડર મીકસ કરીને બનાવ્યુ છે જે ખૂબ જ ટેસ્ટી અને જલ્દી બની જાય છે.અચાનક મહેમાન આવી ગયા હોય તો ફટાફટ બનાવીને પીરસી શકાય છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ડીનર પાર્ટી
  • પીસવું
  • ઠંડા પીણાં
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧ ગ્લાસ ઠંડુ દૂધ(ફુલ ફેટ)
  2. ૧ ચમચી વેનિલા આઈસક્રીમ
  3. ૧ ચમચી કોકો પાવડર
  4. ૩ નંગ ઓરીયો બિસ્કીટ( બિસ્કીટ ની ક્રીમ કાઢી લેવી )
  5. ૧ /૨ ચમચી કોફી
  6. ૧ ચમચી ફ્રેશ ક્રીમ
  7. ૧ ચમચી ખાંડ
  8. સજાવવા માટે-
  9. ચોકલેટ સોસ (જરુર મુજબ)
  10. વેનિલા આઈસક્રીમ (જરુર મુજબ )
  11. ચોકલેટ વરમિલી ( જરુર મુજબ )

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક મીકસરનો મોટો જાર લઈ તેમાં દૂધ ,કોકો પાવડર,કોફી ,ખાંડ ,ઓરયો બિસ્કીટ,ફ્રેશ ક્રીમ,વેનિલા આઈસક્રીમ ઉમેરી પીસી લો.
  2. એક કાચનો ગ્લાસ લઈ તેમાં ચમચીમાં ચોકલેટ સોસ વડે ગ્લાસની અંદર ડીઝાઈન બનાવી તૈયાર કરેલુ મિશ્રણ નાખી ઉપર વેનિલા આઈસક્રીમ અને ચોકલેટ વરમીલીથી સજાવીને પીરસો.
  3. તૈયાર છે અલ્ટીમેટ સરપ્રાઈઝ કોલ્ડ કોફી .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર