હોમ પેજ / રેસિપી / મેથી મટર મલાઇ

Photo of Methi Mutter Malai by Stuti Vyas Raval at BetterButter
481
5
0.0(0)
0

મેથી મટર મલાઇ

Dec-27-2018
Stuti Vyas Raval
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મટર મલાઇ રેસીપી વિશે

હેલ્થી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. १. १०० ગા્મ મેથી બાફેલી
  2. २.१०० ગા્મ વટાણા બાફલો
  3. ३. ५० ગા્મ કાજ્
  4. ४. १ વાટકી મલાઇ
  5. ५. મીઠું
  6. ६.१ ચમચી ખાંડ
  7. ७. જરંુ઼
  8. ८. તેલ અને ઘી
  9. ९. ગરમ મસાલાે
  10. १०. २ નંગ ડુંગડી બાફેલી

સૂચનાઓ

  1. १.બાફેલા વટાણા , મેથી ,કાજુ ,ડુંગળી
  2. २. મલાઈ 1 વાડકી
  3. ३.તેલ ગરમ થાય એટલે જુરુ નાખવંુ પછી તેમાં ડુંગળી અને કાજુ ની પેસ્ટ નાખવી 5મિનિટ સંતાડવું હવે બાફેલા વટાણા અને મેથી નાખવી પછી મીઠુ ખાંડ ગરમ મસાલો અને મલાઈ નાખવી
  4. ४.તેલ ઘી છૂટું પડે એટલે કોથમી નાખી ને સર્વે કરવુ
  5. ५.મલાઈ થી ગાર્નિશ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર