હોમ પેજ / રેસિપી / દાળ તડકા

Photo of Dal Tadka by Stuti Vyas Raval at BetterButter
714
5
0.0(0)
0

દાળ તડકા

Dec-27-2018
Stuti Vyas Raval
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ તડકા રેસીપી વિશે

હેલ્થી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1. મિક્સ દાળ 150ગ્રામ
  2. 2. 2નંગ ડુંગળી
  3. 3. 2નંગ ટામેટા
  4. 4. 3કડી લસણ થોડું આદુ
  5. 5. તેલ અને ghee
  6. 6. લીમડો અને આખા લાલ મરચાં
  7. 7. હળદર, લાલ marchu, મીઠુ
  8. 8. દાણાંજીરૂં, ગરમ મસાલા, jiru
  9. 9. કોથમીર, મીઠો લિબિડો, હિંગ
  10. 10. તડકો માટે ઘી જીરું, અજમો અને
  11. લસણ જીણું સમારેલું 1 કડી
  12. 11. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. 1. મિક્સ દાળ ની 15 થી 20 મિનિટ પલાળવી.
  2. 2.જીણું સમારવું
  3. 3. કૂકર માં ઓઇલ મૂકી ને જીરું, આખામર્ચા મીઠોલીબડો અને હિંગ નાખવી પાછી લીલા મરચાં લસણ આદુ ડુંગળી ટામેટા નાખી ને સંતાડવું.. હવે મસાલા નાખવા પાછી 3કપ પાણી add કરવું 4 સિટી વગાડવી અને લાસ્ટ માં કોથમી add કરવી.. 4. તડકો માટે એક કઢાઈ 1ચમચી ઘી add કરવું ઘી ગરમ થાય એટલે તેમા અજમો, જીરું, હિંગ અને lasan નાખવું..
  4. 5 દાળ તડકો રેડી છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર