હોમ પેજ / રેસિપી / લીલાં ચણા ફળાફેલ

Photo of Green chickepeas falafel by Dipali Modi at BetterButter
410
5
0.0(0)
0

લીલાં ચણા ફળાફેલ

Dec-27-2018
Dipali Modi
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલાં ચણા ફળાફેલ રેસીપી વિશે

આ લેબનીસે ફૂડ છે. લીલા ચણા ,લીલી ડુંગળી, મસાલા ઉપયોગ કરી ફળાફેલ બનાયા છે.તે ડિનર પાર્ટીમાં, કીટી પાર્ટીમાં, સનેક્સ તરીકે લ ઇ શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • પીસવું
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ બાઉલ લીલાચણા
  2. ૨ ટેબલ સ્પૂન લીલી ડુંગળી
  3. ૨ ટેબલ સ્પૂન કોથમીર
  4. ૫થી૬ કળી લસણ
  5. ૧ લીલું મરચું
  6. ૧ ટી સ્પૂન ધણાજીરુ
  7. ૧ ટી સ્પૂન જીરૂ પાઉડર
  8. ,૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  9. ૨ ટી સ્પૂન લીંબુ નો રસ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૨ થી૩ ટેબલ સ્પૂન મેંદો અથવા બ્રેડ ક્રમશ
  12. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. મિક્સર જારમાં લીલા ચણા,લીલી ડુંગળી,કોથમીર,લસણ, લીલું મરચું ઉમેરી કરકરું વાટી લો.
  2. એક બાઉલ માં કાઢી લો.
  3. તેમાં જીરૂ પાવડર, લાલ મરચું પાવડર,ધાણાજીરું, લીબુરસ,મીઠું ઉમેરી મિક્સ કરો.
  4. તેમાં મેદો ઉમેરી બરાબર મિકસ કરી લો.
  5. તેલ ગરમ કરવા મૂકો
  6. તે મિશ્રણ માંથી બોલ્સ બનાવી લો.
  7. ગરમ તેલ માં મિદિયમ આંચ ઉપર ગોલ્ડન બ્રાઉન તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર