હોમ પેજ / રેસિપી / રાગી ચોકલેટ કુકીઝ

Photo of Finger millet chocolate cookies by Urvashi Belani at BetterButter
385
13
0.0(0)
0

રાગી ચોકલેટ કુકીઝ

Dec-27-2018
Urvashi Belani
35 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાગી ચોકલેટ કુકીઝ રેસીપી વિશે

આ રેસીપી માં રાગી ના લોટ ની ચોકલેટ ફ્લેવર ની કુકીઝ બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 1/2 કપ રાગી નો લોટ
  2. 1/2 કપ ઘઉં નો લોટ
  3. 1/2 કપ ગોળ (છીણેલું)
  4. 1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર
  5. 1 ટેબલ સ્પૂન કોકો પાવડર
  6. 1/4 ટી સ્પૂન ચોકલેટ એસેન્સ
  7. બટર (લોટ બાંધવા માટે)
  8. ચોકલેટ ચિપ્સ જરૂરિતાત મુજબ

સૂચનાઓ

  1. રાગી નો લોટ, ઘઉં નો લોટ, કોકો પાવડર અને બેકિંગ સોડા ને એકસાથે છાણી લો.
  2. હવે તેમાં ગોળ, એસેન્સ નાખી મિક્સ કરી, બટર નાખી કડક લોટ બાંધી લો.
  3. આ લોટ ને પ્લાસ્ટિક થેલી માં નાખી 1/2 કલાક ફ્રીઝ માં મૂકી દો .
  4. હવે ફ્રીઝ માંથી કાઢી વણી લો અને ગોળાકાર કટર થી ગોળ ગોળ કાપી લો.
  5. પછી તેના પર ચોકલેટ ચિપ્સ લગાવી ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે માં મૂકી, 160ડિગ્રી પર પ્રિહિટ ઓવન માં 15 થી 20 મિનિટ સુધી બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર