હોમ પેજ / રેસિપી / Gajar Halwa dessert

Photo of Gajar Halwa dessert by Rani Soni at BetterButter
474
13
0.0(1)
0

Gajar Halwa dessert

Dec-27-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ છીણેલુ ગાજર
  2. 3 કપ દૂધ
  3. 2 ચમચી ઘી
  4. 1 /4 કપ ખાંડ
  5. 2 ચમચી મિલ્ક પાવડર
  6. ચપટી ઇલાયચી પાવડર
  7. 6 ચમચી ડ્રાયફ્રૂટસ કાજુ્,બદામ,કિશમીસ,પિસ્તા સમારેલા
  8. 2 લેફટઓવર કેક બોલ્સ
  9. ચોકલેટ સિરપ જરૂરમુજબ
  10. ડાર્ક ચોકલેટ જરૂરમુજબ
  11. 1/2 નાની ચમચી રોસ્ટેડ ખસખસ

સૂચનાઓ

  1. સૌ પહેલા અેક કઢાઈ ને ગરમ કરવા મૂકો
  2. તેમાં 1 ચમચી ઘી નાંખો
  3. તેમાં છીણેલુ ગાજર નાંખો
  4. 2-3 મિનીટ સાંતળો
  5. હવે દૂધ નાંખો અને મિક્સ કરો
  6. હવે દૂધને ઘટ્ટ થવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહો
  7. ગાજર ચઢી જાય અને દૂધ સૂકાઈ જાય અેટલે
  8. ખાંડ અને 4 ચમચી ડ્રાય-ફ્રૂટ્સ નાંખો
  9. મિશ્રણને હલાવતા રહો
  10. મિલ્ક પાવડર નાખો બરાબર હલાવો
  11. ઇલાયચી પાવડર નાંખો
  12. હલવો બની જાય અેટલે 1 ચમચી ઘી નાંખી મિકસ કરી ગેસ બંધ કરો
  13. હવે હલવા ને ઠંડો કરો
  14. ડીશ માં હલવા ને મનપસંદ આકાર આપી પિરસો
  15. હલવા ઉપર લેફટઓવર કેક બોલ્સ મૂકો,ચોકલેટ સિરપ નાંખો, ડાર્ક ચોકલેટ મૂકો. હવે રોસ્ટેડ ખસખસ ,ડ્રાય-ફ્રૂટ્સથી સજાવો અને સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Hiral Hemang Thakrar
Dec-31-2018
Hiral Hemang Thakrar   Dec-31-2018

Yummy

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર