દુધી નુ રાયતું | DUDHI NU RAYTU Recipe in Gujarati

ના દ્વારા Asha Shah  |  28th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of DUDHI NU RAYTU by Asha Shah at BetterButter
દુધી નુ રાયતુંby Asha Shah
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    5

    લોકો

0

0

દુધી નુ રાયતું વાનગીઓ

દુધી નુ રાયતું Ingredients to make ( Ingredients to make DUDHI NU RAYTU Recipe in Gujarati )

  • 1.3 કપ મોરુ દહીં ઘાઢુ ં
  • 2.200ગા્મ કુણી દુધી
  • 3.2ચમચી તેલ
  • 4.1/2 ચમચી રાઇ
  • 5.1/2 ચમચી જીરુ
  • 6.મીઠા લીમડા ની ડાડીં
  • 7.1/2 ચમચી લાલ મરચુ પાવડર
  • 8.મીઠું સ્વાદ મુજબ
  • 9.1/2 ગ્લાસ પાણી
  • 10.2લાલ સુકા મરચાં

How to make દુધી નુ રાયતું

  1. 1.દુધી લઇ ધોઇ છોલી નાના ટુકડા કરો.
  2. 2.કડાઇ મા કે કુકર મા દુધી બાફી વધારા નુ પાણી હાથથી દબાવી કાઢી લેવું
  3. 3.દહીં તપેલી મા લઇ વલોવી લેવું.
  4. 4.તેમાં દુધી,મીઠું ,લાલ મરચું નાખી હલાવી લેવું
  5. 5.વધારીયા મા તેલ મુકી ગરમ થાય એટલે તેમાંં રાઇ ,જીરુ,અને લીમડો ,સુકા મરચા નાખી બધો વધાર દહીં મા નાખી ઢાંકણ મુકવું .
  6. 6.30સેકન્ડ પછી ઢાંકણ ખોલી હલાવી ટેસ્ટ કરી ફીઝ મા મુકો.
  7. 7.ઠંડું સવૅ કરો.

My Tip:

લીલી ધાણા પણ નાખી શકાય.

Reviews for DUDHI NU RAYTU Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો