હોમ પેજ / રેસિપી / દુધી નુ રાયતું

Photo of DUDHI NU RAYTU by Asha Shah at BetterButter
754
7
0.0(0)
0

દુધી નુ રાયતું

Dec-28-2018
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દુધી નુ રાયતું રેસીપી વિશે

કોઇપણ જમવા મા દહીં કે રાયતું ના હોય તો અધુરું લાગતુ હોય છે.કોઇપણ પાટીૅ મા પણ વીચારી એ કે પુલાવ ,પરાઠા સાથે આ બેસ્ટ ઓપશન છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • બાફવું
  • ફ્રીઝ કરવું
  • સાથે ની સામગ્રી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 5

  1. 1.3 કપ મોરુ દહીં ઘાઢુ ં
  2. 2.200ગા્મ કુણી દુધી
  3. 3.2ચમચી તેલ
  4. 4.1/2 ચમચી રાઇ
  5. 5.1/2 ચમચી જીરુ
  6. 6.મીઠા લીમડા ની ડાડીં
  7. 7.1/2 ચમચી લાલ મરચુ પાવડર
  8. 8.મીઠું સ્વાદ મુજબ
  9. 9.1/2 ગ્લાસ પાણી
  10. 10.2લાલ સુકા મરચાં

સૂચનાઓ

  1. 1.દુધી લઇ ધોઇ છોલી નાના ટુકડા કરો.
  2. 2.કડાઇ મા કે કુકર મા દુધી બાફી વધારા નુ પાણી હાથથી દબાવી કાઢી લેવું
  3. 3.દહીં તપેલી મા લઇ વલોવી લેવું.
  4. 4.તેમાં દુધી,મીઠું ,લાલ મરચું નાખી હલાવી લેવું
  5. 5.વધારીયા મા તેલ મુકી ગરમ થાય એટલે તેમાંં રાઇ ,જીરુ,અને લીમડો ,સુકા મરચા નાખી બધો વધાર દહીં મા નાખી ઢાંકણ મુકવું .
  6. 6.30સેકન્ડ પછી ઢાંકણ ખોલી હલાવી ટેસ્ટ કરી ફીઝ મા મુકો.
  7. 7.ઠંડું સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર