હોમ પેજ / રેસિપી / મોનાકો પકોડા

Photo of MONACO PAKODA by Deepa Rupani at BetterButter
663
11
0.0(0)
0

મોનાકો પકોડા

Dec-29-2018
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોનાકો પકોડા રેસીપી વિશે

પકોડા, ભજીયા બધી ઉમર ના લોકો ના ફેવરિટ છે. આપણે વિવિધ જાત ના પકોડા બનાવીએ છીએ અને હજી પણ વિવિધતા લાવીએ છીએ. આજે અહીં મોનાકો બિસ્કિટ થી પકોડા બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 12 મોનાકો બિસ્કીટ્સ
  2. 1/2 કપ લીલી ચટણી
  3. 1/2 કપ લસણ ચટણી
  4. 3 tbsp ખમણેલી ચીઝ
  5. 1/2 કપ બેસન
  6. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. લાલ મરચું, મીઠું અને હિંગ ને બેસન માં ઉમેરી જાડું ભજીયા નું ખીરું તૈયાર કરો.
  2. એક બિસ્કિટ લઈ તેમાં લીલી ચટણી લગાવો.પછી લસણ ની ચટણી લગાવો અને ઉપર થોડું ચીઝ છાંટો. ઉપર બીજું બિસ્કિટ મુકો.
  3. હવે સાચવી ને આ તૈયાર કરેલી બિસ્કિટ સેન્ડવિચ ને ખીરા માં ડુબાડી ગરમ તેલ માં તળી લો.
  4. ગરમ ગરમ ભજીયા ને કેચપ સાથે પીરસો અને પાર્ટી માં મોજ ફેલાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર