હોમ પેજ / રેસિપી / શકકરિયા સાબુદાણા ખીચડી

Photo of Sweet potato sabudana khichdi by Renuka Pandya at BetterButter
607
0
0.0(0)
0

શકકરિયા સાબુદાણા ખીચડી

Dec-29-2018
Renuka Pandya
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શકકરિયા સાબુદાણા ખીચડી રેસીપી વિશે

ફરાળી

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. શકકરિયુ છીણેલું 1
  2. બટાકુ છીણેલું 1
  3. શીંગ દાણા અધકચરા વાટેલા 1 નાની વાટકી
  4. પલાળેલા સાબુદાણા 1/2 વાટકી
  5. તેલ 1 ચમચો
  6. જીરૂ 1 ચમચી
  7. મરચું 1 ચમચી
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. સાકર 1/2 ચમચી
  10. લીમ્બુ નો રસ 1 ચમચી
  11. કોથમીર જરૂર પ્રમાણે

સૂચનાઓ

  1. તેલ ગરમ મૂકો.જીરું નાખો
  2. શકકરિયા બટાકા નું છીણ ઉમેરો. મીઠું નાખી ઢાંકી ચડવા દો.
  3. સાબુદાણા, શીંગ દાણા ,મરચું નાખી ઢાંકી ચડવા દો.
  4. સાકર ,લીમ્બુ નો રસ નાખી હલાવી લો.
  5. કોથમીર થી સજાવી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર