હોમ પેજ / રેસિપી / વેજ લોલીપૉપ

Photo of Veg lollipop by Anita Rajai at BetterButter
70
8
0.0(0)
0

વેજ લોલીપૉપ

Dec-30-2018
Anita Rajai
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ લોલીપૉપ રેસીપી વિશે

વેજ લોલીપૉપ એ પૌષ્ટિક ,બનવામાં સરળ છે,બાળકો ની ગમતી ડીશ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 બાફેલા બટેટા
  2. 1 ઝીણી સમારેલી ડુંગળી
  3. 1 વાટકી ઝીણી સમારેલા શાકભાજી (ગાજર,કેપ્સિકમ, પતા ગોભી,બાફેલા વટાણા)
  4. કોથમરી
  5. લાલ મરચું
  6. હળદર
  7. ગરમ મસલાઓ
  8. 1 વાટકી બ્રેડ crums
  9. Vermicelli
  10. 1 ચમચી cornflour
  11. મીઠું
  12. તેલ

સૂચનાઓ

  1. એક કડાઈમાં તેલ ગરમ કરીને ,ડુંગળી ,બધા શાકભાજી નાખો,5 મિનિટ સારી રીતે સાંતળો
  2. ત્યાર બાધ તેમાં મેશ કરેલા બટેટા ઉમેરો,સારી રીતે મિક્સ કરી ને ત્યાર બાધ તેમાં હળદર,લાલ મરચું,ગરમમાંસલો,કોથમરી નાખી મિક્સ કરો
  3. મિશ્રણ ને કડાઈ માંથી ,કાઢી ને પ્લેટ માં મુકો હવે તેમાં બ્રેડ crums ઉમેરો, થોડા બ્રેડ crums અલગ રાખવાના
  4. મિશ્રણ માંથી તમે અલગ આકાર ના લોલીપોપ બનાવી શકો, મે અહીં ગોળ આકાર બનાવ્યા છે
  5. હવે એક કોર્નફ્લોઉર ની પેસ્ટ બનાવાની છે ,લોલીપોપ ને આ પેસ્ટ માંથી ડીપ કરી ને બ્રેડ crums માં વગોળી ને ફ્રાય કરવાનું છે, અને તમે ડિપ કરેલા લોલીપોપ ને vermicili માથી પર વગોળી ને ફ્રાય કરવાનું ત્યાર છે આપરા વેજ લોલીપોપ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર