હોમ પેજ / રેસિપી / કકુમ્બર પોમગરેનેટ પંચ

Photo of CUCUMBER POMEGRANATE PUNCH by Deepa Rupani at BetterButter
338
9
0.0(0)
0

કકુમ્બર પોમગરેનેટ પંચ

Dec-30-2018
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
6 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કકુમ્બર પોમગરેનેટ પંચ રેસીપી વિશે

પાર્ટી હોય એટલે મોકટેલ, એપિટિઝર હોય જ..એમાં નવીનતા ની સાથે સ્વાસ્થ્ય પણ હોય તો વાત અનેરી હોય છે. ચાલો આજે આપણે એક સ્વાસ્થ્યવર્ધક પીણું બનાવીએ જે કોઈ પણ પાર્ટી ની શાન બની જશે. કાકડી ના લાભ થી આપણે અજાણ નથી જ તેમજ એન્ટી ઓક્સિડેન્ટ થી ભરપૂર દાડમ પણ સૌનું પ્રિય જ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 કૂણી કાકડી
  2. 1 મધ્યમ કદ નું દાડમ
  3. 1 લીંબુ
  4. 1/2 કપ તાજા ફુદીના ના પાન
  5. 1/2 tsp સંચર
  6. 2 tbsp પામ સુગર (ખાંડ પણ વાપરી શકાય)

સૂચનાઓ

  1. કાકડી ને ધોઈ, છાલ ઉતારી ટુકડા કરી લો. દાડમ ના દાણા કાઢી લો.
  2. બાકી ની સામગ્રી ઉમેરી બ્લેન્ડ કરી લો.
  3. જરૂર પૂરતું પાણી ઉમેરી એકદમ ઠંડુ સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર