હોમ પેજ / રેસિપી / કસ્ટડૅ ખીર રસગુલ્લા શોટ્સ

Photo of Custard kheer rasgoola shots by GAYATRI THAKKAR at BetterButter
377
10
0.0(0)
0

કસ્ટડૅ ખીર રસગુલ્લા શોટ્સ

Dec-30-2018
GAYATRI THAKKAR
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કસ્ટડૅ ખીર રસગુલ્લા શોટ્સ રેસીપી વિશે

ચોખાની ખીર નો કસ્ટડૅ બનાવી ઠંડુ કરી રસગુલ્લા સાથે પીરસવામાં આવી છે જે ખૂબ જ સરસ લાગે છે અને નાના તથા મોટા બધા ને ખૂબ જ ગમી જાય તેવી વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • ધીમે ધીમે ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. દૂઘ 1 લીટર
  2. અેલાયચી 3 થી 4 નંગ
  3. બાસમતી ચોખા 1 મીડિયમ વાટકી
  4. ખાંડ 1 મોટી વાટકી
  5. મીકસ ડ્રાયફૂટસ 1 વાટકી
  6. કસ્ટડૅ પાવડર 2 નાની ચમચી
  7. રસ્ગુલ્લા 5 થી 6 નંગ
  8. ચેરી 10 થી 12 નંગ
  9. બદામ આખી 10 થી 12 નંગ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખાને ઘોઇને 15 થી 20 મિનીટ માટે પલાડી દેવા
  2. દૂઘ ને અેક મોટા વાસણ માં લઈ ને ઘીમાં તાપે ઉકળવા મૂકો તેમાં અેલાયચી તોડી ને નાખો
  3. કસ્ટડૅ પાઉડર ને વાટકી માં લઇ થોડું દૂઘ નાંખી મીકસ કરી લેવું
  4. ડૉયફૂટસ ની કતરણ કરી લેવી
  5. દૂઘ ઉકળે અેટલે તેમાં ચોખા ઘોઇને નાંખો અને સતત હલાવતા રહો જેથી દૂઘ નીચે ચોટીં ન જાય અને ઘીમાં તાપે ઉકળવા દેવું
  6. 5 થી 7 મીનીટ ઉકળવા દેવું જેથી ચોખા બરાબર ચડી જાય
  7. ચોખા ચડી જાય અેટલે તેમાં ખાંડ અને ડૉયફૂટસ ઉમેરો
  8. 2 મીનીટ માટે ઉકાળો જેથી ખાંડ અને ડાયફૂટસ બરાબર મિક્સ થઇ જાય
  9. પછી કસ્ટડૅ પાવડર વાળું મિશ્રણ ઉમેરો અને 1 મીનીટ ઉકાળી ગેસ બંધ કરી દેવું
  10. તૈયાર છે આપણી ખીર
  11. થોડી વાર ઠંડી પડવા દેવી પછી ગ્લાસ માં લઈ ફીજ માં 10 મીનીટ ઠંડી થવા મૂકો
  12. ઠંડી થઈ જાય એટલે તેમાં 1 રસગુલ્લો નાંખો ચેરી અને બદામ નાંખી ગૉનીશ કરી સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર