હોમ પેજ / રેસિપી / મેજીક કપ કેક

Photo of Magic cup cake by Asha Shah at BetterButter
625
8
0.0(0)
0

મેજીક કપ કેક

Dec-30-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેજીક કપ કેક રેસીપી વિશે

આ કપકેક સ્પેશીયલી કીડ્સ માટે બનાવેલા છે.જે બથૅડે પાટીૅ કે પાટીૅ મા સવૅ કરી શકાય છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • ક્રિસમસ
  • ભારતીય
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 1.1 1/2 કપ મેંદો
  2. 2.1 ટી સ્પુન બેંકીગ પાવડર
  3. 3.1 /2 ચમચી સોડા બાય કાર
  4. 4.4 પાકેલા કેડા
  5. 5.1/2 કપ તેલ
  6. 6.1/2 ચમચી વેનીલી એસેન્સ
  7. 7.1/2વાડકી અખરોટ
  8. 8.1/2 બદામ
  9. 9.1/2 વાડકી કાજુ
  10. 10.1 ચમચો ટુટીફુ્ટી
  11. 11.1/2 વાડકી સુકી દા્શૃ
  12. 12.1/3 કપ ખાંડ
  13. 13.1/2 ચમચી મીઠું
  14. 14.1/2 તજ નો પાવડર
  15. 15.એક ડેરી મીલ્ક ચોકલેટ

સૂચનાઓ

  1. 1.મેંદો ,બેકીંગ પાવડર ,સોડા ચારણી મા મુકી ચાડી લો.
  2. 2. એક મોટા બાઉલ માં પાકેલા કેડા મસડી તેમાં તેલ ,તજ નોપાવડર,મીઠું ,ખાંડ,વેનીલા એસેન્સ નાખી બરાબર હલાવો.
  3. 3.મીકસર ના જાર મા બદામ ,અખરોટ ,કાજુ નો અધ કચરો ભુકો કરવો.
  4. 4.કેડા વાડા મીશૃણ મા બધા ડા્ય ફુ્ટ નાખવા,સાથે ટુટી ફુ્ટી નાખી મેંદા નુ મીશૃણ નાખવું.
  5. 5.બરાબર હલાવી કપકેક ની ટ્ે મા અડધું મીશૃણ મુકી કેટબરી ચોકલેટ માંથી એક ચોરસ ટુકડો મુકી ઉપર થી મીશૃણ મુકી કવર કરવું.
  6. 6.આવી રીતે બધાજ મીશૃણ ના કપકેક બનાવવા.
  7. 7.પિ્ હીટ ઓવન મા 160° ની ડીગી્ તાપમાન પર 25 મીનીટ મુકી ટુથ પીક કે ચપ્પુ થી ચેક કરવું ,સાફ નીકડે તો ઓવન બંધ કરી 10મીનીટ ઠંડુ થવા દઇ સવૅ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર