ચાઈનીઝ ઓટ્સ પનીર કોકો કબાબ | Chinese Oats Paneer Coco Kabab Recipe in Gujarati

ના દ્વારા Varsha Joshi  |  30th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chinese Oats Paneer Coco Kabab by Varsha Joshi at BetterButter
ચાઈનીઝ ઓટ્સ પનીર કોકો કબાબby Varsha Joshi
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

3

0

ચાઈનીઝ ઓટ્સ પનીર કોકો કબાબ

ચાઈનીઝ ઓટ્સ પનીર કોકો કબાબ Ingredients to make ( Ingredients to make Chinese Oats Paneer Coco Kabab Recipe in Gujarati )

 • ચાયનીઝ ઓટ્સનુ એક નાનુ પેકેટ
 • પનીર 50 ગ્રામ
 • કોકો પાવડર એક ચમચી
 • સોયા સોસ એક ચમચી
 • રેડ ચીલી સોસ એક ચમચી
 • એક ચમચી ચાટ મસાલો
 • દહીં એક ચમચી
 • બૂરું ખાડ એક ચમચી
 • મીઠું સ્વાદનુસાર જરૂરી હોય તો જ
 • ઘંઉની વર્મિસેલી સેવ 1/2 કપ
 • ટોસ્ટનો ભૂકો 1/2 કપ
 • કોર્નફ્લોર ૨ ચમચી
 • ટૂથપીક
 • તળવા માટે તેલ

How to make ચાઈનીઝ ઓટ્સ પનીર કોકો કબાબ

 1. સૌપ્રથમ ચાયનીઝ ઓટ્સ મા અડધી નાની વાટકી પાણી નાખી ને ગેસ પર ગરમ કરો
 2. મિશ્રણને થોડું ઘટ્ટ થવા દો
 3. નીચે ઉતારી તેમાં છીણેલું પનીર, કોકો પાવડર, કોર્નફ્લોર ,ચાટ મસાલો નાખો
 4. રેડ ચીલી સોસ, સોયા સોસ,બુરું ખાડ, ચપટી મીઠું ઉમેરો
 5. બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો
 6. ત્યારબાદ તે મિશ્રણમાથી મિડિયમ સાઈઝના લુવા લઈ અને લંબગોળ આકાર આપો
 7. બધા કબાબને ટોસ્ટના ભુકામા અને ઘંઉ ની વર્મિસેલી સેવમા રગદોળી લો
 8. ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી ધીમી આચ પર બધા કબાબ તળી લો
 9. બધા કબાબ બ્રાઉન કલરના તળી લેવા
 10. ત્યારબાદ ટૂથપીક લો
 11. અને બધા કબાબ મા ટૂથપીક લગાવી દો
 12. ત્યારબાદ એક આઈસ્ક્રીમ કપમાં સજાવો

My Tip:

તમે ઈચ્છો તો ચીઝ પણ નાખી શકો

Reviews for Chinese Oats Paneer Coco Kabab Recipe in Gujarati (0)