BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચાઈનીઝ ઓટ્સ પનીર કોકો કબાબ

Photo of Chinese Oats Paneer Coco Kabab by Varsha Joshi at BetterButter
0
13
0(0)
0

ચાઈનીઝ ઓટ્સ પનીર કોકો કબાબ

Dec-30-2018
Varsha Joshi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઈનીઝ ઓટ્સ પનીર કોકો કબાબ રેસીપી વિશે

આ મારી ઈનોવેટીવ રેસિપી છે. આ કબાબ કોઈપણ પાર્ટી માટે બનાવી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • શેકેલું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ચાયનીઝ ઓટ્સનુ એક નાનુ પેકેટ
  2. પનીર 50 ગ્રામ
  3. કોકો પાવડર એક ચમચી
  4. સોયા સોસ એક ચમચી
  5. રેડ ચીલી સોસ એક ચમચી
  6. એક ચમચી ચાટ મસાલો
  7. દહીં એક ચમચી
  8. બૂરું ખાડ એક ચમચી
  9. મીઠું સ્વાદનુસાર જરૂરી હોય તો જ
  10. ઘંઉની વર્મિસેલી સેવ 1/2 કપ
  11. ટોસ્ટનો ભૂકો 1/2 કપ
  12. કોર્નફ્લોર ૨ ચમચી
  13. ટૂથપીક
  14. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ચાયનીઝ ઓટ્સ મા અડધી નાની વાટકી પાણી નાખી ને ગેસ પર ગરમ કરો
  2. મિશ્રણને થોડું ઘટ્ટ થવા દો
  3. નીચે ઉતારી તેમાં છીણેલું પનીર, કોકો પાવડર, કોર્નફ્લોર ,ચાટ મસાલો નાખો
  4. રેડ ચીલી સોસ, સોયા સોસ,બુરું ખાડ, ચપટી મીઠું ઉમેરો
  5. બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો
  6. ત્યારબાદ તે મિશ્રણમાથી મિડિયમ સાઈઝના લુવા લઈ અને લંબગોળ આકાર આપો
  7. બધા કબાબને ટોસ્ટના ભુકામા અને ઘંઉ ની વર્મિસેલી સેવમા રગદોળી લો
  8. ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી ધીમી આચ પર બધા કબાબ તળી લો
  9. બધા કબાબ બ્રાઉન કલરના તળી લેવા
  10. ત્યારબાદ ટૂથપીક લો
  11. અને બધા કબાબ મા ટૂથપીક લગાવી દો
  12. ત્યારબાદ એક આઈસ્ક્રીમ કપમાં સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર