હોમ પેજ / રેસિપી / કકુમ્બર કુલર

Photo of CUCUMBER COOLER by Deepa Rupani at BetterButter
359
8
0.0(0)
0

કકુમ્બર કુલર

Dec-31-2018
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કકુમ્બર કુલર રેસીપી વિશે

વેલકમ ડ્રિન્ક, મોકટેલ વિના કોઈ પણ પાર્ટી અધૂરી છે. જેવી મોસમ હોય એ પ્રમાણે નું વેલકમ ડ્રિન્ક સૌને પસંદ આવે છે. જો ઉનાળા માં પાર્ટી હોય તો આ ડ્રિન્ક બહુ જ સારી પસંદગી બને છે. બનવા માં ઝડપી અને સરળ આ ડ્રિન્ક ઠંડક આપનારું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કાકડી
  2. 1 લીંબુ
  3. 8 તાજા ફુદીના ના પાન
  4. 2 tbsp સુગર સીરપ
  5. 1/4 tsp મરી પાવડર
  6. 3 કપ પાણી
  7. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. કાકડી ને છાલ ઉતારી ટુકડા કરો.
  2. હવે બાકી ની સામગ્રી સાથે કાકડી ને બ્લેન્ડ કરી પેસ્ટ બનાવો.
  3. પાણી ઉમેરી સરખું બ્લેન્ડ કરી ગાળી લો.
  4. ગ્લાસ મા બરફ નો ભુક્કો નાખી, તૈયાર કરેલું કુલર રેડો.
  5. ફુદીના ના પાન તથા લીંબુ સ્લાઈસ થી સજાવી ને ઠંડુ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર