Photo of Noodles by Anita Rajai at BetterButter
449
7
0.0(0)
0

નૂડલસ

Dec-31-2018
Anita Rajai
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નૂડલસ રેસીપી વિશે

ચાઈનીશ ડીશ છે ,બનાવા માં સરળ છે,બધા ને ગમતી ડીશ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 પેકેટ નૂડલ્સ
  2. 2 લાંબી સમારેલી ડુંગળી
  3. 1 ચમચી આદુ લસણ મરચા ની પેસ્ટ
  4. 1 કપ લાંબી સમારેલી પતા ગોભી
  5. 1/2 કપ લાંબી સમારેલું ગાજર
  6. 1 શિમલા મરચા
  7. 1 tsp અજીનો મોટો
  8. સોયા સૌસ
  9. રેડ ચિલ્લી સોસ
  10. ગ્રીન ચિલ્લી સોંસ
  11. વિનેગર
  12. તાજા વટાણા
  13. કાળી મરી નું ભૂકો
  14. મીઠું

સૂચનાઓ

  1. મોટો તપેલા માં પાણી ગરમ કરી ને તેમાં મીઠું અને તેલ ઉમેરો અને નૂડલ્સ નું પેકેટ નાખો
  2. નૂડલ્સ બફાયી જાયે તો તેને ઠંડા પાણી થી ધોયી નાખવું, અને થોડી વાર માટે બાજુમાં રાખો
  3. ત્યારબાધ એક કડાઈ લ્યો અને તેલ ગરમ મુકવા અને તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી ને સાંતળો પછી તેમાં ડુંગળી નાખી ને 2-5 મિનિટ સાંતળો
  4. ત્યાર બાદ તેમાં બધા શાકભાજી નાખો અને મીઠું ,અજીનો મોટો નાખી ને 5-7 મિનિટ સાંતળો
  5. ત્યાર બાધ તેમાં સોયા સોંસ, રેડ ચિલ્લી સોંસ, વિનેગર નાખો ને સારી રીતે મિક્સ કરો પછી તેમાં બાફેલા નૂનડલ્સ નાખો
  6. પછી તેમાં કાળી મરી નો ભૂકો નાખી ને સારી રીતે મિક્સ કરો ત્યારે છે આપરા નૂડલ્સ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર