હોમ પેજ / રેસિપી / ખજૂર ની કેક
ધંઉ ના લોટ ની કેક 250ગામ લેવી.ખજૂર ના બી કાઢી મિકસર મા પીસી લો પછી ધી મા શેકી લો પછી મસળી લો. હવે ધંઉ ની કેક મિક્સ કરો પછી કાજુ અને બદામ ના ટુકડા ઉમેરી દો જેલી અને ટુટી ફુટી ઉમેરો જે આકાર મા આપવો હોય તે આપો તેના ઉપર ટોપરા નું છીણ,મગજ તરી ના બી,ટુટીફુટી ચેરી ઉપર ડેકોરેશન કરવું કેક તૈયાર.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો