હોમ પેજ / રેસિપી / સેજવાન વેજિટેબલ બીરયાની

Photo of SEJWAN VEGITABLE BIRYANI by Megha Rao at BetterButter
449
3
0.0(0)
0

સેજવાન વેજિટેબલ બીરયાની

Jan-02-2019
Megha Rao
20 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેજવાન વેજિટેબલ બીરયાની રેસીપી વિશે

આ વાનગી સ્વાદીષ્ટ સાથે પૌષ્ટિક ભી છે અને એક દમ કલરફૂલ ભી. આ વાનગી માં મેં બધી જ જાતના મોસ્ટલી શાક ઉમેરીયા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ચાઇનીઝ
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. સ્પેશ્યલ બિરયાની લીલો મસાલો
  2. આદુ પેસ્ટ 2 ચમચી
  3. લીલા મરચા નીં પેસ્ટ 2 ચમચી
  4. લસણ ની પેસ્ટ 2 ચમચી
  5. કચેરલા સીંગદાણા 3 ચમચી
  6. શાકભાજી :::
  7. વટાણા બાફેલા 1 કપ
  8. બટાકો બાફેલો 1
  9. ગાજર ઝીણું સમારેલું. 1 કપ
  10. ફન્સી ઝીણી સમારેલી. 1/2કપ
  11. બીટ ઝીણું સમારેલું 1/2 કપ
  12. ફ્લાવર મોટું સમારેલું 1 કપ
  13. કોબીઝ પાતળું સમારેલું 1 કપ
  14. ડુંગરી ઝીણું સમારલું 1 કપ
  15. લિલી ડુંગરી ઝીંની સમારેલી 1 કપ
  16. કેપ્સિકમ જીનું સમારેલું 1 કપ
  17. લીલા ધાણા ગાર્નિશ માટે
  18. લીલું લસણ ગાર્નિશ માટે
  19. બાસમતી ચોખા 2 કપ
  20. પાણી 5 કપ
  21. મીઠું 2 1/2ચમચી
  22. હૃદર 1 ચમચી
  23. લાલ મરચું 2 ચમચી
  24. ગરમ મસાલો 1 ચમચી
  25. એવરેસ્ટ બિરયાની મસાલો 11/2 ચમચી
  26. સેજવાન સૌસ
  27. તેલ 3 ચમચા
  28. ફુદીના ના પાન. 1 કપ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખા ને ધોઈ ઉકર્તા પાણી માં નાખી મીઠું નાખી અધકચરા બાફી લેવા અને કાના વારા વાસણ માં કાળી દેવા
  2. હવે એક મોટા વાસણ માં તેલ મૂકી લીલો મસાલો નાખી સાંતળવું
  3. હવે તેમાં ફણસી, ફ્લાવર, ડુંગરી, નાખી સાંતળો
  4. હવે બાકી ના બધા શાકભાજીી ઉમેરી બધા મસાલા ઉમેરો અને થોડી વાર થવા દો. તેમાં સેજવાન સોસ ઉમેરો
  5. હવે એક મોટા વાસણ માં બાસમતી ચોખા ને ઠંડા કરીને તેમાં સાતળેલા બધા શાકભાજી ઉમેરી બરાબર હલાવો
  6. હવે છેલ્લા બિરયાની મસાલો ઉમેરો
  7. હવે તેને એક જાડી તવી પર બિરયાની નું વાસણ મૂકી સિજવા ડો
  8. હવે બિરયાની ની ઉપર લીલું લાસન , ફુફીનો ના સમારેલા પણ , લીલા ધાણા ઉમેરી ગાર્નિશ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર