Photo of KHAMAN by Parul Bhimani at BetterButter
374
3
0.0(0)
0

KHAMAN

Jan-02-2019
Parul Bhimani
30 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ ચણા ની દાળ
  2. બે ચમચા દહીં
  3. બે ચમચા તેલ
  4. એક ચમચી આદુમરચા ની પેસ્ટ
  5. અડધી ચમચી હળદર
  6. એનો
  7. મીઠું સ્વાદ મુજબ
  8. વઘાર માટે
  9. બે ચમચા તેલ
  10. એક ચમચી રાઈ
  11. બે ત્રણ લીલા મરચા
  12. ઇનો એક પડીકી
  13. એક ચમચા જેટલા લીલા ધાણા

સૂચનાઓ

  1. ચણા ની દાળ ને ત્રણ કલાક માંટે પાણી માં પલાળી ને મૂકી દો.
  2. દાળ પલાળી જાય પછી તેને મીક્ષર માં દરદરી પીસી લેવી.
  3. તેમાં દહીં મિક્ષ કરી ને ત્રણ કલાક માટે આથો આવવા દો.ખમણ વધારે ખાટા ખાવા હોઈ તો ચાર કલાક પછી બનાવવા.
  4. હવે સ્ટીમર માં થાળી ને તેલ લગાવી ને ગરમ થવા મુકો.દાળ ના બેટર માં આદુ મરચા ની પેસ્ટ હળદર મીઠું નાખી ને હલાવો.
  5. ત્યારબાદ સ્ટીમર માંથી વરાળ નીકળે એટલે દાળ ના બેટર માં ઈનો નાખી ને ખૂબ હલાવો.તરત જ ગરમ થાળી માં પાથરીને ઢાંકણ બંધ કરી દો.
  6. હવે અડધો કલાક સુધી ઢાંકણ ને ખોલવું નહીં.પછી ખમણ ચડી જશે.ત્યાર બાદ તેને કાઢીને ઠંડુ થવા દો કાપા પાડો.
  7. વઘાર મુકો તેમાં તેલ નાખી ને રાય કકડાવો.મરચા નાખો.અને વઘાર ખમણ ઉપર રેડી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર