હોમ પેજ / રેસિપી / વોટરમેલોન ઓરેંજ સ્ટ્રોબેરી મોહીતો

Photo of Watermelon Orange Strawberry Mojito by Mital Viramgama at BetterButter
12
2
0.0(0)
0

વોટરમેલોન ઓરેંજ સ્ટ્રોબેરી મોહીતો

Jan-02-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વોટરમેલોન ઓરેંજ સ્ટ્રોબેરી મોહીતો રેસીપી વિશે

વોટરમેલોન ઓરેંજ સ્ટ્રોબેરી મોહીતો એક પાર્ટી સ્ટાટર ડ્રિન્કસ છે.જે ખુબજ હેલ્થી અને ટેસ્ટી ડ્રિન્કસ છે. આમાં ત્રણ ફ્રૂટ નું કોમ્બિનેશન છે.વિટામિન થીં ભરપૂર અને ટેસ્ટી.

રેસીપી ટૈગ

 • વેજ
 • ડીનર પાર્ટી
 • ઠંડુ કરવું
 • ઠંડા પીણાં
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 2 કપ સીડ કાઢી કાપેલું તરબૂચ
 2. 1 કપ ફ્રેશ ઓરેંજ જયુસ
 3. 6થી 8નંગ સ્ટ્રોબેરી
 4. 10 પાંદ ફુદીનો
 5. 1/4 ટી સ્પૂન મરીનો ભૂકો
 6. 1કપ બરફ ના કયુબ
 7. 1ટેબલ સ્પૂન ખાંડ
 8. 2ટી સ્પૂન લેમન જયુસ
 9. 4 ટીંપા બ્લુ બેરી એસેન્સ
 10. 4 ટીંપા સ્ટ્રોબેરી એસેન્સ
 11. 4 ટીપાં મેંગો એસેન્સ
 12. 2 ટેબલ સ્પૂન ખાંડ
 13. 1નંગ કીવી
 14. 1 ઓરેંજ ની સલાઇઝ
 15. 4 નં ટૂથપીક
 16. સ્ટ્રોબેરી

સૂચનાઓ

 1. સૌથી પહેલાં બે ટેબલ સ્પૂન ખાંડ લઇને ત્રણ ભાગ માં વેચી તેમાં ત્રણેય એસેન્સ નાખી મીક્સ કરી લો.
 2. હવે જે ગ્લાસ મા મોજેતો સર્વ કરવાનો હોય તે ગલાસની કીનારીઓ લેમન જયુસ મા બોળી હવે એસેન્સ વાળી ખાંડ મા બોળી ફ્રીજ મા થોડી વાર માટે રાખી દો.
 3. હવે કીવી અને ઓરેંજ ની સલાઇઝ કરી લો સ્ટ્રોબેરી કાપી લો.
 4. હવે મીકસર ની ઝાર લઇને તેમા વોટરમેલોન કાપેલું ,સ્ટ્રોબેરી કાપેલી,ઓરેંજ જયુસ,ફુદીનો,મરીનો ભૂકો,સંચર, ખાંડ,બરફ બધું નાખી બ્લેનડ કરી લો. વધારે હોય તો બે વખત બ્લેનડ કરી લો.
 5. હવે પરસવાનુ હોય તે ગ્લાસ મા ઓરેંજ ની સલાઇઝ મુકી મોજીતો રેડી ઉપર કીવી,સ્ટ્રોબેરી,ઓરેંજ સલાઇઝ ટૂથપીક મા લગાવીને ચીલ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર