હોમ પેજ / રેસિપી / ફરાળી પેટીશ

Photo of Farali pettish by Lipti Ladani at BetterButter
1328
5
0.0(0)
0

ફરાળી પેટીશ

Jan-03-2019
Lipti Ladani
25 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરાળી પેટીશ રેસીપી વિશે

આ એક ફરાળી વાનગી છે પણ ગુજરાતી લોકો એક સ્નેક્સ તરીકે પણ ખાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧. ૫૦૦ ગ્રામ બાફેલા બટેટા
  2. ૨.એક વાટકી તપકીર લોટ
  3. ૩.મીઠું સ્વાદ અનુસાર
  4. ૪. ૧ છીણેલું લીલું નારિયેળ
  5. ૫.શેકેલી સિંગ ૪ ચમચી
  6. ૬.કાજુ,બદામ,કિસમિસ ૪ ચમચી
  7. ૭.આદુ મરચાં પેસ્ટ
  8. ૮.વરિયાળી ૧ ચમચી
  9. ૯.ખાંડ ૧ ચમચી,લીંબુ રસ ૧ ચમચી,ગરમ મસાલો,લીલા ધાણા
  10. ૧૦.તેલ

સૂચનાઓ

  1. ૧.એક બાઉલ માં બટેટા નો માવો લય તેમાં મીઠું અને તપકીર નો લોટ નાખી સરસ મિક્સ કરી લો.
  2. ૨.હવે એક બાઉલ માં લીલા નારિયેળનું ખમણ લય એમાં આદુ મરચ પેસ્ટ, મીઠું,સિંગ ભૂકો,ડ્રાયફ્રુટસ,લીલા ધાણા,વરિયાળી, ખાંડ,લીંબૂરસ, ગરમ મસાલો.આ બધું ઉમેરી અંદર નું સ્ટફિંગ તૈયાર કરો.
  3. ૩.હવે એક કડાય માં તેલ મુકો
  4. ૪.હવે બટેટા નો જે માવો તૈયાર કરિયો તેમાંથી એક લુવા જેટલું લય થેપલી કરી તેમાં લીલા નારિયેળ વાળું સ્ટફિંગ ભરી ગોળા વાળો
  5. ૫.હવે બધાજ ગોળા વાળી પછી તપકીર ના લોટ માં રગદોળી તેલ માં તળો ધીમા તાપે
  6. ૬.હવે ગોલ્ડન બ્રોઉન થાય એટલે ઉતારી ખજૂર આંબલી ની ચટણી અથવા દહીં ની ચટણી જોડે સર્વ કરો તો તયાર છે પેટીશ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર