હોમ પેજ / રેસિપી / મેથી ગોટા

Photo of Fenugreek leaves fitters by Urvashi Belani at BetterButter
707
3
0.0(0)
0

મેથી ગોટા

Jan-03-2019
Urvashi Belani
12 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ગોટા રેસીપી વિશે

શિયાળા માં ગરમાગરમ ગોટા સૌને બહુજ ભાવશે......

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ વેસણ
  2. 1 કપ સુજી
  3. 1/2 કપ બારીક કાપેલી મેથી
  4. 3 ચમચા ખાંડ
  5. 3 ચમચી તેલ (મોણ માટે)
  6. 1 ચમચી વરિયાળી
  7. 1 ચમચી આખા ધાણા
  8. 1 ચમચી લાલ મરચું
  9. 1/4 ચમચી ગરમ મસાલો
  10. સ્વાદાનુસાર નમક
  11. 1/4 ચમચી મીઠોસોડા
  12. 1/4 ચમચી હિંગ
  13. 3 ચમચી વાટેલા આદુ મરચા
  14. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. વેસણ માં સુજી અને બાકી ની બધી સામગ્રી ભેગી કરી પાણી વડે ખીરું તૈયાર કરો
  2. 10 મિનિટ માટે ઢાંકી ને મૂકી દો
  3. ગરમ તેલ માં નાના ભજીયા મુકો અને ગોલ્ડન થાય ત્યાં સુધી મધ્યમ આચ પર તળી લો.
  4. ગરમ ગરમ ગોટા મનગમતી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર