હોમ પેજ / રેસિપી / કિવિ શોટસ

Photo of Kiwi Shots by Bansi chavda at BetterButter
1339
4
0.0(0)
0

કિવિ શોટસ

Jan-04-2019
Bansi chavda
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કિવિ શોટસ રેસીપી વિશે

પાર્ટી મા વેલકમ ડ્રીંક તરીકે કિવિ શોટસ ટેસ્ટ મા બહૂ જ સરસ લાગે.અને બનાં વા મા ખૂબ સરળ.

રેસીપી ટૈગ

  • કિટ્ટીપાર્ટી
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 નંગ કિવિ ક્રશ કરેલી
  2. 2 લીંબુ નો રસ
  3. 1 વાડકી ખાંડ ની ચાસણી
  4. થોડા બરફ નાં ટુકડા
  5. 500 ml સાદી સોડા

સૂચનાઓ

  1. કિવિ શોટસ નાં ગ્લાસ તૈયાર કરવા માટે દરેક ગ્લાસ મા બે ચમચી કિવિ ક્રશ ,બે ચમચી લીંબુ નો રસ, ત્રણ ચમચી ખાંડ ની ચાસણી ઉમેરી સરસ થિ મિક્સ કરો હવે તેમાં બરફ નાં ટુકડા અને ઠંડી સોડા મિક્સ કરો . તૈયાર છે કિવિ શોટસ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર