હોમ પેજ / રેસિપી / પનીર પોપકોર્ન

Photo of paneer popcorn by Hiral Pandya Shukla at BetterButter
534
8
0.0(0)
0

પનીર પોપકોર્ન

Jan-04-2019
Hiral Pandya Shukla
20 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર પોપકોર્ન રેસીપી વિશે

આ એક સરસ અને બધા ને ભાવે એવી વાનગી છે. સરસ વાત એ છે કે આ ને પ્રીપેર કરી તમે ફ્રીજ માં રાખી શકો અને પાર્ટી ટાઇમે ગરમાગરમ પીરસી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ફ્રીઝ કરવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. પનીર 150 ગ્રામ
  2. મેદો 2 ચમચી
  3. પાણી ત્રણ ચમચી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ચીલી ફલેકસ 1/4 ચમચી
  6. લાલ મરચું પાવડર1/2 ચમચી
  7. આદુ પેસ્ટ 1/4 ચમચી
  8. મરી પાવડર1/4 ચમચી
  9. બ્રેડ નો ભુક્કો 1 કપ
  10. ગરમ મસાલો 1/4 ચમચી

સૂચનાઓ

  1. પનીર મનપસંદ આકાર મા કાપી લો.
  2. બધા મસાલા મેદા મા ઉમેરો.
  3. પાણી નાખી પેસ્ટ કરો.
  4. પનીર ને એમા કોટ કરો.
  5. બ્રેડ ના ભુકકા થી કોટ કરો.
  6. બધા પનીર એ રીતે તૈયાર કરી ઓછામાં ઓછું 15 મીનીટ સુધી ફ્રીજમાં રાખવું
  7. પછી ગરમ તેલમાં તળી લો.
  8. પનીર બને ત્યા સુધી હોમમેડ જ અથવા ફ્રેસ લેવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર