હોમ પેજ / રેસિપી / ગુલાબ જાંબુ

Photo of Gulabjamun by Bansi chavda at BetterButter
490
3
0.0(0)
0

ગુલાબ જાંબુ

Jan-04-2019
Bansi chavda
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ જાંબુ રેસીપી વિશે

સૌ નાં ફેવરીટ ....

રેસીપી ટૈગ

  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 8

  1. 250 ગ્રામ માવો
  2. 700 ગ્રામ ખાંડ
  3. 70 ગ્રામ તપખિર નો લોટ
  4. 1 ચમચી એલચી નો ભૂકો
  5. 1 વાડકી કેસર વાળું દૂધ
  6. ડ્રાય ફ્રૂટ્સ સજાવા માટે
  7. પાની જૃરૂર મુજબ
  8. ઘી જાંબુ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચાસણી તૈયાર કરવા ઍક કડાઈ મા ખાંડ ડૂબે એટલું પાની નાખી બે તાર ની ચાસણી તૈયાર કરવી તેમાં થોડો એલચી નો ભૂકો નાખવો
  2. માવા ને છીણી લઇ તેમાં તપખિર ઉમેરી થોડુકેસર વાળું દૂધ ઉમેરતા જય ને વ્યવસ્થિત ગોળા વળે એવો કણક તૈયાર કરો. ઘી વાળો હાથ કરી બધાં ગોળા વાળી લો.
  3. હવે ધીમી આંચ પાર ઘી ગરમ કરી બધાં જાંબુ નાં ગોળા તળી લો અને થોડી વાર પછી ગરમ ચાસણી મા ઉમેરી દૌ
  4. ઉપર થિ ડ્રાય ફ્રૂટ્સ થિ સજાવી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર