હોમ પેજ / રેસિપી / ખજૂરી પ્રોટીન શેક

Photo of Dates protein shake by Varsha Joshi at BetterButter
357
7
0.0(0)
0

ખજૂરી પ્રોટીન શેક

Jan-04-2019
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂરી પ્રોટીન શેક રેસીપી વિશે

આ શેક પ્રોટીન થી ભરપૂર છે.અને પાર્ટી માટે આઈસ્ક્રીમ સિવાય થોડું અલગ ડેઝર્ટ લાગશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૭ થી ૮ નંગ ઈરાની ખજૂર
  2. ૨ કપ દૂધ
  3. ખાડ અથવા મધ જરૂર હોય તો જ
  4. ઈલાયચી પાવડર અડધી ચમચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ સામગ્રી તૈયાર કરો
  2. ત્યારબાદ ખજૂરને ધોઈ અને ઝીણી સમારી લો
  3. ત્યારબાદ ગેસ પર દૂધ ગરમ મૂકો
  4. ૪ થી ૫ ઉભરા આવે ત્યાં સુધી દૂધ ગરમ કરો
  5. ત્યારબાદ તેમાં સમારેલી ખજૂર ઉમેરો
  6. ૧૦.મિનિટ સુધી ઉકાળો
  7. ઉકાળવાથી ખજૂરનો સ્વાદ દૂધમાં ભળી જશે. ત્યારબાદ તેમાં જરૂર હોય તોજ મધ અથવા ખાડ સ્વાદાનુસાર ઉમેરો
  8. ત્યારબાદ ઈલાયચી પાવડર ભભરાવો
  9. ૩ મિનિટ ઉકાળી ગેસ બંધ કરી અને ઠંડું પડવા દો
  10. એક ગ્લાસ મા કાઢીને થોડી વાર ફ્રીજમા સેટ કરો
  11. સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર