હોમ પેજ / રેસિપી / કવિનોઆ સ્ટીકસ

Photo of Quinoa sticks by Urvashi Belani at BetterButter
226
8
0.0(0)
0

કવિનોઆ સ્ટીકસ

Jan-04-2019
Urvashi Belani
120 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કવિનોઆ સ્ટીકસ રેસીપી વિશે

આ રેસીપી માં કવિનોઆ, ઓટ્સ, મગ દાળ નો ઉપયોગ કરી બનાવી છે, જે બહુજ હેલ્થી ની સાથે સાથે ખરેખર બહુજ ટેસ્ટી પણ બને છે...

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • શેલો ફ્રાય
  • બાફવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ કવિનોઆ
  2. 1/4 કપ ઓટ્સ
  3. 1/4 કપ પીળી મગ ની દાળ
  4. સ્વાદાનુસાર નમક
  5. 1/2 કપ દહીં
  6. 1 નાનો ટુકડો આદુ
  7. 3 લીલા મરચાં
  8. 1/2 કપ કોથમીર
  9. તેલ (શેલો ફ્રાય માટે)

સૂચનાઓ

  1. કવિનોઆ, ઓટ્સ અને મગદાળ ને 2 કલાક પાણી માં પલાળી રાખો.
  2. હવે પાણી કાઢી મિક્સર માં પીસી લો.
  3. આદુ મરચા કોથમીર ને મિક્સર માં પીસી લો
  4. કવિનોઆ પેસ્ટ માં નમક, દહીં અને પીસેલો મસાલો નાખી મિક્સ કરો.
  5. આ મિશ્રણ ને લંબગોળ આકાર ના પોર્ટ માં નાખી 20 થી 25 મિનિટ માટે વરાળ માં બાફી લો.
  6. ઠડું થાય ત્યારે તેને લંબચોરસ આકાર માં કાપી લો.
  7. નોનસ્ટિક પેન માં ધીમી આંચ બન્ને બાજુ થી શેલો ફ્રાય કરી મનગમતી ડીપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર