હોમ પેજ / રેસિપી / ટમેટા ની બરફી

Photo of tomato burfi by Hiral Pandya Shukla at BetterButter
558
8
0.0(0)
0

ટમેટા ની બરફી

Jan-04-2019
Hiral Pandya Shukla
3 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટમેટા ની બરફી રેસીપી વિશે

આ વાનગી ને પાર્ટી માં સ્વીટ તરીકે રાખી શકાય ઝડપી બને છે અને ઠંડી કે ગરમ બન્ને રીતે પીરસી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 3 પાકા ટમેટા ની પ્યુરી
  2. 1/2 કપ ઝીણુ ટોપરા નુ ખમણ
  3. 4-5 ચમચી ખાંડ
  4. 1/4 એલચીનો પાઉડર
  5. કાજુ સજાવવા માટે
  6. ઘી 1 ચમચી

સૂચનાઓ

  1. ઘી ગરમ કરી ટમેટા ની પેસ્ટ ઉમેરો.
  2. પાંચ મિનિટ પછી ટોપરુ ઉમેરો. સતત હલાવતા રહેવું.
  3. ખાંડ અને એલચીનો પાઉડર ઉમેરો.
  4. મીશ્રણ ઘટ્ટ બને ત્યાં સુધી હલાવવું.
  5. ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ મા કાઢી પ્રેસ કરો.
  6. થોડુંક ઠરે એટલે મન પસંદ કાપા કરી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર