BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રો મેંગો પાઈ

Photo of Row mango pie by Urvashi Belani at BetterButter
0
11
0(0)
0

રો મેંગો પાઈ

Jan-05-2019
Urvashi Belani
65 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રો મેંગો પાઈ રેસીપી વિશે

આ રેસીપી માં કાચી કેરી નું સ્ટફિંગ તૈયાર કરી તેને પાઈ ના અંદર મૂકી બેક

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • બેકિંગ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. પાઈ ના લોટ માટે
  2. 250ગ્રામ મેંદો
  3. 225 ગ્રામ બટર (ઠંડુ)
  4. 2 ચમચી પીસેલી ખાંડ
  5. ચપટી નમક
  6. 1 ચમચી ઠંડુ પાણી
  7. સ્ટફિંગ માટે :
  8. 3 કાચી કેરી (નાના ટુકડા કરવા)
  9. 1/2 કપ ખાંડ
  10. 1/2 ચમચી રાઈ
  11. 1/2 ચમચી વરિયાળી
  12. 1/2 ચમચી આખા ધાણા
  13. 1/4 ચમચી હિંગ
  14. 1 ચમચી લાલ મરચું
  15. 1,/4 ચમચી સંચર
  16. સ્વાદાનુસાર નમક
  17. 2 ચમચી તેલ
  18. 1 ચમચી કોર્નફ્લોર

સૂચનાઓ

  1. સ્ટફિંગ બનાવવા માટે તેલ ગરમ કરી તેમાં રાઈ, વરિયાળી, આખા ધાણા અને હિંગ નાખી કેરી ના ટુકડા નાખો, હવે તેમાં નમક, લાલ મરચું, સંચર અને ખાંડ નાખી મિક્સ કરી ધીમી આંચ પર રાખો.
  2. ખાંડ બરાબર ઓગળી જાય પછી તેમાં કોર્નફ્લોર નાખી ગેસ બન્દ કરી દો.
  3. પાઈ ના લોટ માટે મેંદા માં ખાંડ, નમક અને બટર નાખી બરાબર મિક્સ કરો, પાણી નાખી કડક લોટ બાંધી લો.
  4. લોટ ને પ્લાસ્ટિક બેગ ના નાખી 1 કલાક ફ્રીઝ માં મૂકી દો
  5. હવે લોટ ને મસળી લો અને થોડો લોટ લઈ તેને વણી લો, પછી ગ્રીસ કરેલા પાઈ મોલ્ડ માં સેટ કરો. ફોર્ક ની મદદથી કાણા કરી લો.
  6. તેને 10 મિનિટ માટે પ્રિહિટ ઓવન માં 170 ડિગ્રી પર બેક કરો.
  7. હવે વચ્ચે સ્ટફિંગ નાખી ઉપર બચેલા લોટ થી મનગમતી ડિઝાઇન બનાવી લો
  8. ફરી થી 170 ડિગ્રી પર 20 થી 25મિનિટ માટે બેક કરો
  9. તૈયાર છે ટેસ્ટી રો મેંગો પાઈ....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર