BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પીઝા પોટલી

Photo of Pizza Potli by Mital Viramgama at BetterButter
0
5
0(0)
0

પીઝા પોટલી

Jan-05-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા પોટલી રેસીપી વિશે

પીઝા પોટલી એક મારી ઇનોવેટીવ પીઝા ફ્લેવરની ક્રીસપી ડીસ છે.આ ડીસમા પીઝા સોસ અને વેજીટેબલ નો યુઝ કરીને બનાવા મા આવી છે.પાર્ટી માં સવઁ કરવા માટે કંઇક નવી ડીસ છે .પહેલા થીં બનાવીને રાખી શકો અને સર્વ કતરી વખતે ગરમાગરમ તળી ને સર્વ કરો અને ગેસ્ટ ને ખુશ કરી દો.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 1કપ મેંદાનો લોટ
  2. 4 ટેબલ સ્પૂન પીઝા સોસ
  3. 4 ટેબલ સ્પૂન સ્વીટ કોર્ન
  4. 1 કેપ્સીકમ જીણુ સમારેલુ
  5. 1 ડુંગળી જીણી સમારેલી
  6. 1/2 ટી સ્પૂન મરીનો ભૂકો
  7. 1 ટેબલ સ્પૂન બ્લેક ઓલિવ જીણા સમારેલા
  8. 1 ટી સ્પૂન મીક્સ હર્બ
  9. 4ટેબલ સ્પૂન ચીઝ ખમણેલું
  10. નીમક સ્વાદ અનુસાર
  11. 1/2 ટી સ્પૂન અજમા
  12. 1ટેબલ સ્પૂન તેલ મોણ માટે
  13. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં મેંદાના લોટ મા મોણ અને અજમા અનેનીમક નાખી કઠણ લોટ બાંધવો અને 15 મીનીટ ભીંના કપડાં મા વીંટી ને રાખી દો.
  2. હવે ડુંગળી,કેપ્સીકમ,સ્વીટ કોર્ન,પીઝા સોસ,ચીઝ બધાં મસાલા નાખી સ્ફીંગ મીક્સ કરી લો.
  3. હવે પુરી ની સાઇઝની પાતળી પુરી વણી કીનારીઓ મા ચાકુ થી કટ મારી લો.
  4. હવે વચ્ચે સ્ફીંગ ભરી દબાવી ને પોટલી નો શેઇપ આપી દો. આવી રીતે બધી પોટલી વાળી લેવી.
  5. હવે મીડીયમ તેલ ગરમ કરી તેમાં બધી પોટલી ક્રીસપી તળી લો.
  6. તૈયાર છે કીસપી પીઝા પોટલી ગરમાગરમ સવઁ કરો. ગમે તે ડીપ સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર