હોમ પેજ / રેસિપી / લીલી દા્શૃ નુ કુલર

Photo of GREEN GRAPE COOLER by Asha Shah at BetterButter
493
7
0.0(0)
0

લીલી દા્શૃ નુ કુલર

Jan-06-2019
Asha Shah
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલી દા્શૃ નુ કુલર રેસીપી વિશે

ગરમી મા ઠંડા પીણા નુ ખુબ જ કે્જ છે.કોઇપણ પાટીૅ મા વેલકમ ડી્ંક તરીકે પણ સવૅ કરી શકાય .જલદી બની જાય અને ટેસ્ટી ડી્ંક છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • ઠંડા પીણાં
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1.1 મોટો બાઉલ લીલી દા્શૃ
  2. 2.2 ટેબલ સ્પુન ખાંડ
  3. 3.પુદીના ના પાન
  4. 4.બરફ ના ટુકડા
  5. 5.1 લીંબુ
  6. 6.1/2 ચમચી સંચર
  7. 7.1ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. 1.દા્શૃ લઇ ધોઇ છુટી પાડી બાઉલ મા લો.પુદીનો પણ ધોઇ લો.
  2. 2.મીકસર નુ જાર લઇ તેમાં દાશૃ ,ખાંડ,પુદીના ના પાન ,સંચર ,બરફ ના ટુકડા નાખી પીસી લો.
  3. 3.ગરણી થી ગાડી લેવુ.પાણી રેડી મૂશૃ કરવું
  4. 4.ગ્લાસ મા બરફ ના ટુકડા નાખી જયુસ રેડવુ.
  5. 5 .દા્શૃ વચ્ચે થી કાપી ગ્લાસ પર મુકી સજાવી ઠડું સવૅ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર