હોમ પેજ / રેસિપી / વેજ પુલાવ જૈન

Photo of Jain vej pulav by Harsha brahmbhatt brahmbhatt at BetterButter
992
1
0.0(0)
0

વેજ પુલાવ જૈન

Jan-06-2019
Harsha brahmbhatt brahmbhatt
1800 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ પુલાવ જૈન રેસીપી વિશે

પુલાવ ખાવામા બઉ ટેસ્ટી લાગે છે છોકરા શાક ના ખાતા હોય તો આ બાને બધાય શાક ખાય

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. બાસમતી ચોખા 2વાડકી
  2. લીલા વટાના1વાડકી
  3. ગાજર સમારેલા 1વાડકી
  4. કેપ્સીકમ 1 સમારેલુ
  5. કોબીજ 1વાડકી
  6. ફણસી 1/2વાડકી
  7. ઓઈલ 2/3 ચમચી
  8. ગરમ મસાલા
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. ધાણા 2 ચમચી
  11. ચપટી હીગ

સૂચનાઓ

  1. સૌથી પેલા ચોખા ને ધોઈ નાખ
  2. બધા વેજીટેબલ ને ધોઈ નાખો
  3. અેક પેન મા ઓઈલ નાખો તેમા જીરુ હીંગ નાખો
  4. હળદર નાખો બધા વેજીટેબલ નાખો અને હલાવો મીઠુ મીઠુ નાખો
  5. બધા ગરમ મસાલા નાખો જોઇતુ પાણી નાખો પછી 2\3સીટી વગાડો
  6. પુલાવ બાઉલ મા કાઢી તેને ધાણા થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર