હોમ પેજ / રેસિપી / ગાજર નો હલવો

Photo of Gajar no halvo by Harsha brahmbhatt brahmbhatt at BetterButter
807
1
0.0(0)
0

ગાજર નો હલવો

Jan-06-2019
Harsha brahmbhatt brahmbhatt
75 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર નો હલવો રેસીપી વિશે

ગાજર નો હલવામા બઉ કેલરી ઓછીછે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કેજી ગાજર
  2. 1 લીટર દૂધ
  3. 200 જી એમ ખાંડ (સુગર)
  4. 2/3 ચમચી ધી
  5. ગારનીસ માટે કાજુ બદામ પીસ્તા
  6. Garnish mate kaju badam pista draksh

સૂચનાઓ

  1. સૌથી પેલા ગાજર ને છીણી નાખો
  2. હવે એક પેન માં 2/3 ચમચી ધી નાખો
  3. તેમા ગાજર ની છીણ નાખો તેને સેકો
  4. સેકાઈ જાય એટલે તેમા દૂધ નાખો તેને સતત હલાવતારો
  5. બધુ દૂધ બરી જાય પછી તેમા ખાંડ નાખો અને બરાબર હલાવો ધી છૂટસે
  6. હવે ગેસ બંધ કરી દો
  7. હવે એક બાઊલ મા કાડી કાજુ બદામ થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર