હોમ પેજ / રેસિપી / મીક્સ ફ્રુટ કસ્ટ્ડ

Photo of mixed fruit custard by Hiral Pandya Shukla at BetterButter
561
5
0.0(0)
0

મીક્સ ફ્રુટ કસ્ટ્ડ

Jan-07-2019
Hiral Pandya Shukla
120 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીક્સ ફ્રુટ કસ્ટ્ડ રેસીપી વિશે

નાના મોટા સહુ ને આ શેક જરુર ભાવશે....ફ્રુટ હોવાથી પોષ્ટીક પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. અડધો લીટર દુધ
  2. બે ચમચી કસ્ટડ પાવડર
  3. ત્રણ ચમચી ઠંડું દુધ
  4. અડધી વાટકી ખાંડ
  5. ચપટી એલચીનો પાઉડર
  6. એક કપ મીક્સ કાપેલા ફ્રુટ

સૂચનાઓ

  1. દુધ ઉકળવા મુકો.
  2. પાવડર મા દુધ ઉમેરી મીક્સ કરો.
  3. ગરમ દુધ મા એ મીક્સ નાખી દશ મીનીટ સતત હલાવો.
  4. ખાંડ નાખી હલાવો.
  5. બીજા વાસણ માં કાઢી થોડું ઠંડું થવા દો.
  6. મીકસ ફ્રુટ અને એલચીનો પાઉડર ઉમેરી ફ્રીજમાં ઓછામાં ઓછું બે કલાક મુકી રાખો.
  7. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર