હોમ પેજ / રેસિપી / પોટેટો મસાલા વેજીસ

Photo of Potato masala wedges by Aachal Jadeja at BetterButter
26
4
0.0(0)
0

પોટેટો મસાલા વેજીસ

Jan-07-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોટેટો મસાલા વેજીસ રેસીપી વિશે

બાળકો ની પાર્ટીમાં બનાવી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ બટાટા
  2. ૧ ચમચી મરચું
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ચીલી ફલેકસ ૧/૪ ચમચી
  5. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બટાટા ને છાલ ઉતારી કાપી લેવા
  2. કડાઈમાં તેલ ગરમ મૂકી
  3. બટાકા માં બધો મસાલો નાખી તરત મિક્સ કરી
  4. તળી લો ધીમે ગેસ પર ,.
  5. વચ્ચે વચ્ચે ચમચા થી ઉપર નીચે કરી હલાવો.
  6. તૈયાર છે સોસ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર