હોમ પેજ / રેસિપી / વેજીટેબલ સેન્ડવીચ

Photo of Vegetable samdwich by Aachal Jadeja at BetterButter
385
4
0.0(0)
0

વેજીટેબલ સેન્ડવીચ

Jan-07-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ સેન્ડવીચ રેસીપી વિશે

પાર્ટીમાં સૌને ગમે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બ્રેડ ૮-૧૦
  2. ટમેટાં ૩-૪
  3. કાકડી ૧
  4. લીલી ચટણી ૧ કપ
  5. મરી નો ભુકો ૨ ચમચી
  6. ચાટ મસાલો ૧ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બ્રેડ ના ૪ પીસ કરી લો
  2. પછી તેના પર લીલી ચટણી લગાવી દો
  3. ટમેટાં અને કાકડી સુધારી લો
  4. ચટણી પર ટમેટાં, પાથરી ચાટ મસાલો લગાવી બીજી બ્રેડ લગાવી ચટણી અને કાકડી લગાવી મરી પાઉડર ભભરાવી બ્રેડ લગાવી સવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર