હોમ પેજ / રેસિપી / ખજૂર બિસ્કીટ સેન્ડવીચ

Photo of Date biscuit sandwich by Aachal Jadeja at BetterButter
367
6
0.0(0)
0

ખજૂર બિસ્કીટ સેન્ડવીચ

Jan-07-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર બિસ્કીટ સેન્ડવીચ રેસીપી વિશે

શિયાળામાં પાર્ટી માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ખજુર ૭-૮
  2. મેરી ગોલ્ડ બિસ્કીટ ૩-૪

સૂચનાઓ

  1. ખજૂર ને ઠળિયા કાઢી કટકા કરી લો.
  2. મિક્સરમાં નાખી ક્રશ કરી લો
  3. હવે હાથમાં લઈ ખજૂર ના મિશ્રણ ને બિસ્કીટ આકાર આપી બિસ્કીટ પર લગાવી દો
  4. બીજું એવું જ તૈયાર કરી બીજી બાજુ લગાવી દો
  5. કિનારી ઓ ખજૂર ના મિશ્રણ થી ભરી દો
  6. ફોઈલ પેપર લઈ ને પૂરુ પેક કરી ૧ કલાક માટે ફ્રીજ માં મૂકી દો
  7. પછી છરી થી કટકા કરી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર