હોમ પેજ / રેસિપી / ફ્રેન્ચ ફ્રાઇસ

Photo of French fries by Aachal Jadeja at BetterButter
645
5
0.0(0)
0

ફ્રેન્ચ ફ્રાઇસ

Jan-07-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રેન્ચ ફ્રાઇસ રેસીપી વિશે

બાળકો માટે પાર્ટીમા મનપસંદ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બટેટા ૩-૪
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ચાટ મસાલો સ્વાદ પ્રમાણે
  4. ચીલી ફલેકસ ચપટી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં તપેલીમા મીઠું નાખીં પાણી ઉકાળો
  2. બટાકા ની છાલ ઉતારી કટકા કરી લો ,લંબા કટકા કરવા
  3. ગરમ પાણી માં ૫ મિનીટ સુધી રાખી
  4. કપડાં થી કોરા કરી ફ્રીજર માં મૂકી દો ૫ મિનિટ
  5. કડાઈમાં તેલ મૂકી તળી લો
  6. ધીમા તાપે તળી લેવા
  7. સોનેરી કલર ના તળવા, પછી તેના પર ચાટ મસાલો નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર