BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પનીર ફ્રાઇડ રાઇસ

Photo of paneer fried rice by Hiral Pandya Shukla at BetterButter
0
5
0(0)
0

પનીર ફ્રાઇડ રાઇસ

Jan-07-2019
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ફ્રાઇડ રાઇસ રેસીપી વિશે

ખરેખર આ રાઇસ પાર્ટી માં બધાને ખૂબ જ પસંદ આવશે જરુર બનાવજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ બાસમતી ચોખા( રાંધેલા )
  2. બે ચમચી તેલ
  3. ત્રણ કળી લસણ સમારેલું
  4. એક ડુંગળી સમારેલી
  5. એક નાનુ કેપ્સીકમ સમારેલુ
  6. એક ગાજર સમારેલુ
  7. બાફેલા વટાણા એક વાટકી
  8. અડધી ચમચી ચીલી સોસ
  9. બે ચમચી સોયા સોસ
  10. એક ચમચી વીનેગાર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. એક કપ પનીર ખમણેલું

સૂચનાઓ

  1. કઢાઇ મા તેલ ગરમ કરો.
  2. લસણ, ડુંગળી,કેપ્સીકમ, ગાજર ઉમેરી સાંતળો.
  3. પનીર ઉમેરી મીકસ કરો.
  4. ભાત ઉમેરો.
  5. વટાણા ઉમેરો.
  6. બધા સોસ અને મીઠુ ઉમેરી સરસ મીક્સ કરી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર