હોમ પેજ / રેસિપી / રેડ સોસ કેપ્સિકમ પાસ્તા

Photo of Red sauce capsicum pasta by Aachal Jadeja at BetterButter
343
3
0.0(0)
0

રેડ સોસ કેપ્સિકમ પાસ્તા

Jan-07-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેડ સોસ કેપ્સિકમ પાસ્તા રેસીપી વિશે

નવા વષૅ ની મિજબાની માટે નાના મોટા બધા નુ મનપસંદ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ કપ પાસ્તા પાણી માં ઉકાળેલા
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ટમેટા ૧
  4. કેપ્સિકમ ૧ કાપેલુ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ટમેટા ને મિક્સરમાં ક્રશ કરી લો
  2. કેપ્સિકમ ને લાબું કાપી લો
  3. કડાઈમાં બટર મુકી કેપ્સિકમ સાતળી લો
  4. ટમેટાં નુ મિક્સર નાખી સાતળી લો
  5. પછી તેમાં પાસ્તા નાખી મિકસ કરી લો
  6. હવે તેમાં મીઠું, ચીલી ફલેકસ ,ઓરીગાનો નાખી સવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર