હોમ પેજ / રેસિપી / પનીર પાસ્તા

Photo of Paneer pasta by Aachal Jadeja at BetterButter
572
4
0.0(0)
0

પનીર પાસ્તા

Jan-07-2019
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર પાસ્તા રેસીપી વિશે

બાળકો માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • ઉકાળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. પનીર ૧ કપ
  2. પાસ્તા ૨ કપ ઉકાળેલા
  3. વાઇટ મેયોનીઝ ૨ ચમચી
  4. બટર ૨ ચમચી
  5. ઓરીગાનો ચપટી
  6. ચીલી ફ્લેકસ ચપટી

સૂચનાઓ

  1. સૌથી પહેલા કડાઈમાં બટર મૂકી પનીર સાતળી લો
  2. બીજી કડાઈમાં બટર મૂકી પાસ્તા સાતળી ને વાઇટ મેયોનીઝ નાખી ને મિકસ કરી લો
  3. હવે તેમાં પનીર , મીઠું નાંખી ઓરીગાનો, ચીલી ફલેકસ નાખો મિક્સ કરી સવ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર