કાજુ સૂપ | Cashewnuts Soup Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  7th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Cashewnuts Soup by Urvashi Belani at BetterButter
કાજુ સૂપby Urvashi Belani
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  2

  લોકો

4

0

કાજુ સૂપ વાનગીઓ

કાજુ સૂપ Ingredients to make ( Ingredients to make Cashewnuts Soup Recipe in Gujarati )

 • 2 કપ માખણ
 • 1 કપ સમારેલા શાકભાજી [બટાકુ, ગાજર, વટાણા, દૂધી,ટામેટું વગેરે)
 • 1 ડુંગળી (લાંબી સમારેલી]
 • 2 કપ પાણી
 • 1/4 ચમચી ઇલાઈચી પાવડર
 • ચપટી જાયફળ પાવડર
 • 1/4 ચમચી કાળી મરી પાવડર
 • 1 ચમચી ખાંડ
 • સ્વાદાનુસાર નમક
 • 1/4 કપ કાજુ નો દરદરોભૂકો
 • 1 ચમચી કોર્નફ્લોર પેસ્ટ (1 ચમચી કોર્નફ્લોર + 4 ચમચી પાણી
 • ફ્રેશ ક્રીમ જરૂર મુજબ

How to make કાજુ સૂપ

 1. માખણ ને ગરમ કરો, પછી ડુંગળી નાખો. જ્યારે ડુંગળી ગુલાબી થાય પછી શાકભાજી નાખી પાણી નાખી ઉકાળો.
 2. શાકભાજી નરમ થઈ જાય ત્યારે તેને મિક્સર માં પિસી લો અને છાણી લો.
 3. હવે સૂપ ને ગરમ કરવા મુકો, જ્યારે ઉકળો આવે ત્યારે કોર્નફ્લોર પેસ્ટ નાખી 2 મિનિટ ઉકાળો
 4. નમક,ખાંડ,ઇલાઈચી પાવડર, જાયફળ પાવડર, કાળી મરી પાવડર નાખી મિક્સ કરો
 5. કાજુ નો ભૂકો નાખી દો
 6. ગરમ ગરમ સૂપ ને સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર ફ્રેશ ક્રીમ અને થોડા કાજુ ના ભુકા થી ગાર્નિશીંગ કરી સર્વ કરો.

My Tip:

સૂપ માં શાકભાજી મનગમતા નાખી શકાય છે.

Reviews for Cashewnuts Soup Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો