BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કાજુ સૂપ

Photo of Cashewnuts Soup by Urvashi Belani at BetterButter
251
8
0(0)
0

કાજુ સૂપ

Jan-07-2019
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ સૂપ રેસીપી વિશે

આ રેસીપી એક હેલ્થી, ટેસ્ટી અને ક્રીમી સૂપ ની

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • ઉકાળવું
  • સાંતળવું
  • ગરમ પીણાં
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ માખણ
  2. 1 કપ સમારેલા શાકભાજી [બટાકુ, ગાજર, વટાણા, દૂધી,ટામેટું વગેરે)
  3. 1 ડુંગળી (લાંબી સમારેલી]
  4. 2 કપ પાણી
  5. 1/4 ચમચી ઇલાઈચી પાવડર
  6. ચપટી જાયફળ પાવડર
  7. 1/4 ચમચી કાળી મરી પાવડર
  8. 1 ચમચી ખાંડ
  9. સ્વાદાનુસાર નમક
  10. 1/4 કપ કાજુ નો દરદરોભૂકો
  11. 1 ચમચી કોર્નફ્લોર પેસ્ટ (1 ચમચી કોર્નફ્લોર + 4 ચમચી પાણી
  12. ફ્રેશ ક્રીમ જરૂર મુજબ

સૂચનાઓ

  1. માખણ ને ગરમ કરો, પછી ડુંગળી નાખો. જ્યારે ડુંગળી ગુલાબી થાય પછી શાકભાજી નાખી પાણી નાખી ઉકાળો.
  2. શાકભાજી નરમ થઈ જાય ત્યારે તેને મિક્સર માં પિસી લો અને છાણી લો.
  3. હવે સૂપ ને ગરમ કરવા મુકો, જ્યારે ઉકળો આવે ત્યારે કોર્નફ્લોર પેસ્ટ નાખી 2 મિનિટ ઉકાળો
  4. નમક,ખાંડ,ઇલાઈચી પાવડર, જાયફળ પાવડર, કાળી મરી પાવડર નાખી મિક્સ કરો
  5. કાજુ નો ભૂકો નાખી દો
  6. ગરમ ગરમ સૂપ ને સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર ફ્રેશ ક્રીમ અને થોડા કાજુ ના ભુકા થી ગાર્નિશીંગ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર