હોમ પેજ / રેસિપી / લેમન ટી

Photo of Lemon tea by Bhavna Nagadiya at BetterButter
1118
4
0.0(0)
0

લેમન ટી

Jan-07-2019
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેમન ટી રેસીપી વિશે

ઠંડી ની ઋતુ માં લેમન ટી આયુર્વૈદીક ઉકાલા સમાન છે પાચન શક્તી ને સક્રીય રાખે છે અને ઠંડી સામે રક્સણ આપે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • પીસવું
  • ખાદ્ય પીણાં
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. પાણી ૨કપ
  2. ચા નીભુકી ૧નાની ચમચી
  3. ખાંડ ૨ચમચી
  4. આદુ૧ઇચ નોટુકડો
  5. લવીંગ ૪નંગ
  6. મરી પાવડર ૧-૨ નાની ચમચી
  7. નિમક ૧ચપટી
  8. લીંબુ અડધુ

સૂચનાઓ

  1. બધીજ સામગ્રી તૈયાર કરો
  2. પાણી ઉકલવા આચ પર મુકો
  3. આદુ લવીંગ મરી ક્રસ કરો
  4. ચાખાંડ સાથે બધા મસાલા નાખો
  5. ૫મીનીટ બાદ ગેસબંધકરો લીંબુ નો રસ નાખો
  6. ગાલીનેગરમ ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર