હોમ પેજ / રેસિપી / મેલનસીડ મોહિતો

Photo of MELON SEED MOJITO by Deepa Rupani at BetterButter
264
6
0.0(0)
0

મેલનસીડ મોહિતો

Jan-07-2019
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેલનસીડ મોહિતો રેસીપી વિશે

સક્કર ટેટી ના ગુણ અને પોષક તત્વો થી આપણે સૌ જાણકાર છીએ. એ જ ગુણ અને પોષણ તેના બી માંથી પણ મળે છે. સામાન્ય રીતે આપણે તેના બી ફેંકી દઈએ અથવા સુકવી ને વાપરતા હોઈએ છીએ. આજે એ બી માંથી સ્વાદિષ્ટ પીણું બનાવીસુ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ દળ સાથે ના ટેટી ના બી
  2. 1 tbsp લીંબુ નો રસ
  3. 8-10 ફુદીના ના પાન
  4. 1 tbsp ખાંડ

સૂચનાઓ

  1. ટેટી ના બી, ખાંડ, લીંબુ નો રસ અને ફુદીના ના પાન નાખી એકરસ ગ્રાઇન્ડ કરી લો.
  2. ગાળી લો.
  3. ગ્લાસ માં ભરપૂર બરફ નો ચૂરો નાખી તૈયાર કરેલ મોહિતો ભરો અને ઠંડુ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર